Home » વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી

વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી

by Jaywant Pandya

તાજેતરમાં સ્ફૂરેલી પંક્તિઓ:

(૧) એ પણ કેવી છે! વરસાદ પડે છે તો દોડતી આવે છે ને

વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી

(૨૪ જૂન, ૨૦૧૫)

(૨) જિંદગી છે તો જીવનથી

જીવ નથી તો જિંદગી છે?

(૨૬ જૂન, ૨૦૧૫)

(૩) જેને પોતાના ગણતા હતા,

તે પોતામાં  નીકળ્યા!

(૨૬ જૂન, ૨૦૧૫)

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

મૌલિક રામી "વિચાર" 26/06/2015 - 3:03 PM

Nice one!!!!

Reply
Jaywant Pandya 26/06/2015 - 3:08 PM

Thank you Maulik.

Reply

Leave a Comment